Forest Guard Physical Test schedule Notification out now 2024
વનરક્ષક વર્ગ – 03 જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, સંવર્ગની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે તારીખ, સમય તથા સ્થળની વિગતો નીચે મુજબ છે.
વનવિભાગ દ્વારા ભરતી જાહેરાત ક્રમાંક FOREST/202223/1 અંતર્ગત
C.B.R.T દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જે અંતર્ગત જાહેર
કરાયેલ સંખ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં સમાવિષ્ટ
ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી માટેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
અ.નં. |
વિસ્તાર |
જીલ્લાનું
નામ |
પરીક્ષાની
તારીખ અને સમય |
પરીક્ષાનું
સ્થળ |
૧ |
ઉત્તર ગુજરાત રિજિયન (ગાંધીનગર) |
સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંથા, મહેસાણા |
તા: ૦૫/૧૦
થી ૦૬/૧૦/૨૦૨૪ સુધી સવારે ૦૫:૦૦
થી ૧૦:૦૦ સુધી |
SRP પરેડ ગ્રાઉન્ડ સેક્ટર – ૨૭
ગાંધીનગર |
૨ |
મધ્ય ગુજરાત
રિજિયન (વડોદરા) |
પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર, દાહોદ |
તા: ૦૫/૧૦
થી ૦૭/૧૦/૨૦૨૪ સુધી સવારે ૦૫:૦૦
થી ૧૦:૦૦ સુધી |
SRP પરેડ ગ્રાઉન્ડ ગ્રુપ-૫, પંચામૃત ડેરી પાસે, કોલીયારી, ગોધરા |
૩ |
દક્ષિણ ગુજરાત
રિજિયન (સુરત) |
ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત નર્મદા |
તા: ૦૫/૧૦
થી ૦૭/૧૦/૨૦૨૪ સુધી સવારે ૦૫:૦૦
થી ૧૦:૦૦ સુધી |
SRP પરેડ ગ્રાઉન્ડ NH-08 પાસે, વાવ, તા. કામરેજ, જીલ્લો
સુરત |
૪ |
સૌરાષ્ટ્ર
રિજિયન (જૂનાગઢ) |
જુનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ
દ્વારકા, પોરબંદર, બોડાદ, સુરેન્દ્રનગર, રાજકોટ |
તા: ૦૫/૧૦
થી ૦૮/૧૦/૨૦૨૪ સુધી સવારે ૦૫:૦૦
થી ૧૦:૦૦ સુધી |
પોલીસ તાલીમ
કેન્દ્ર, પોલીસ
પરેડ ગ્રાઉન્ડ બિલ્ખા રોડ, જુનાગઢ, |
Forest Guard Physical Test schedule Notification out now 2024
Call later Date : 30/09/2024
Official Website OJAS : Click Here
Official Website Forest : Click Here
Official Notification : Click Here
Download Call later : Click Here
Join Us
Whatsapp Channel Click Here
Telegram Channel
Click Here
શારીરિક કસોટીમાં સફળતા મેળવવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો માટે
નીચેની વીડિયો અવશ્ય જુઓ
https://youtu.be/xesvqrqfpBQ?si=e1-umlvQsdZM8A4x
આવી સરળ માહિતી માટે અમારી ચેનલમાં જોડાવવા વિનંતિ...
#forest Guard #વન રક્ષક,
Comments
Post a Comment