Skip to main content

GPSC - Deputy Executive Engineer (Civil) Recruitment 2024-2025

 GPSC - Deputy Executive Engineer (Civil) Recruitment 2024-2025

GPSC - Deputy Executive Engineer (Civil), Class-2, Gujarat Water Resouce Development Corporation

જાહેરાત ક્રમાંક : 37/2024/25 : ગુજરાત જળસંપત્તિ વિકાસ લિમિટેડ (GWRDC) હસ્તકની નીચે દર્શાવેલ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ – 2ની કુલ ૦૬ જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવા માટે તા: 18/09/2024, 13:00 કલાક થી તા: 03/10/2024, 23:59 કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ (https://gpsc-ojas.gujarat.gov.inમંગાવવામાં આવે છે.


આ જાહેરાતની અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ અથવા આયોગની વેબસાઇટ (
https://gpsc.gujarat.gov.inઉપર જોવા વિનંતી છે.
જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર વંચાણે લઈને જ ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.


ક્રમ

જાહેરાત ક્રમાંક

જગ્યાનું નામ

પ્રાથમિક કસોટી

પ્રાથમિક કસોટી પરિણામ

ઈન્ટરવ્યુ સંભવિત

૩૭/૨૦૨૪-૨૫

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ – ૨

ફેબ્રુઆરી ૨૦૨૫

મે ૨૦૨૫

જુલાઈ ૨૦૨૫


GPSC announced recruitment for various post like Assistant Professor, Assistant Engineer, Additional City Engineer.
Gujarat Public Service Commission had been published an advertisement for the posts for various field. To see the detailed recruitment refer official notification.
The commission has announced 70 vacancies for various posts. Gujarat Public Service Commission has a governing body of Gujarat government to fill up various vacancies according requirement of government.

GPSC Recruitment 2024 – 2025

Organisation – Gujarat Public Service Commission (GPSC)
Post Name
 :  Deputy Executive Engineer (Civil), Class-2
Total Post
 : 06
Education Qualification
 : Graduation in various field
Last Date To Apply
 : 03rd October 2024
Apply Mode 
Online
Syllabus
 : Click Here


GPSC - Deputy Executive Engineer (Civil), Class-2, Gujarat Water Resouce Development Corporation જાહેરાત ક્રમાંક : 37/2024/25 : ગુજરાત જળસંપત્તિ વિકાસ લિમિટેડ (GWRDC) હસ્તકની નીચે દર્શાવેલ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ – 2ની કુલ ૦૬ જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવા માટે તા: 18/09/2024, 13:00 કલાક થી તા: 03/10/2024, 23:59 કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ (https://gpsc-ojas.gujarat.gov.in) મંગાવવામાં આવે છે.

Important Links

Official Notification Click Here 

To Apply Online Click Here 

Official Website Click Here 

Join our Whatsapp Channel  Click Here

Join our Telegram Channel  Click Here

 

How to Apply

  1. Visit the GPSC website: Go to https://gpsc.gujarat.gov.in.
  1. Create an account: Make an account on the Ojas portal.
  1. Fill out the application: Give us your personal and education information.
  1. Upload documents: Attach copies of your important documents.
  1. Submit your application: Check your application carefully before submitting it.

GPSC Recruitment 2024: Join Gujarat's Public Service

Are you an engineering graduate looking for a rewarding career in public service? 

The Gujarat Public Service Commission (GPSC) is inviting applications for various engineering positions, including Deputy Executive Engineer (Civil), Class-2.

Why Choose GPSC ?

  • Secure Government Job: Enjoy the stability and benefits of a government position.
  • Make a Difference: Contribute to the development of Gujarat.
  • Professional Growth: Opportunities for advancement and specialization.

 



Comments

POPULAR POSTS

મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન

 મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભારતના 13મા વડાપ્રધાન, એક મહાન અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ પ્રાંતના ગાહ ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. 1947માં ભારતના વિભાજન સમયે તેમના પરિવાર દ્વારા ભારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું  હતું. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી. હતી. તેમણે 1991માં નાણાં મંત્રી તરીકે ભારતના આર્થિક સુધારણા કાર્યક્રમના સ્થાપક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2004માં તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનો કાર્યકાળ અનેક પડકારો અને વિવાદોથી ભરેલો હતો, પરંતુ તેમનો નમ્ર સ્વભાવ અને કાર્યકુશળતા માટે તેઓ જાણીતા હતા. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે અને દેશના નાગરિકો તેમને ભાવભીની શ્રદ...

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક    GPSC/202425/47 થી  GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...

ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ

  ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ રાજ્યપાલ કોણ છે? ભારતના સંવિધાન અનુસાર, દરેક રાજ્યમાં રાજ્યપાલ પદની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલ એક રાજ્યપાલ દરેક રાજ્યમાં હોય છે અને તે રાજ્યમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. બંધારણીય અનુચ્છેદો / બંધારણીય જોગવાઈઓ અનુચ્છેદ 153:  દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે. અનુચ્છેદ 154:  કાર્યપાલિકાની સત્તા રાજ્યપાલમાં નિહિત રહેશે. અનુચ્છેદ 155:  રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે. અનુચ્છેદ 156:  રાજ્યપાલની નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવશે. અનુચ્છેદ 161:  રાજ્યપાલને રાષ્ટ્રપતિ દ્વારા ગમે ત્યારે હટાવી શકાય છે.  રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ નિમણૂક સામાન્ય રીતે પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. રાજ્યપાલની સત્તાઓ રાજ્યપાલની સત્તાઓ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 153 થી 161માં વર્ણવવામાં આવી છે. આ સત્તાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં આપણે સરળતાથી સમજી શકીએ છીએ.  વિધાનસભા સંબંધિત સત્તાઓ: વિધાનસભાનું સત્ર બોલાવવું અથવા મુલતવી...

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

  ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India. ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના...