Notification regarding selection list for the recruitment of Vidya Sahayak
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા. 01/08/2024ના જાહેરનામાં ક્રમાંક: GH/SH/૪૧/૨૦૨૪/ED/MIS/e-file/૩/૨૦૨૪/૦૪૮૨/G, શિક્ષણ વિભાગના તા.11/01/2021 ના ઠરાવ ક્રમાંક - મશબ/૧૧૧૬/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજીત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS) – 2023 ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS) – 2023 પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ સહાયકની ભરતી માટે પસંદગી યાદી અંગેની જાહેરાત
ક્રમ |
માધ્યમ |
ખાલી જગ્યાઓ |
૧ |
ગુજરાતી માધ્યમ |
૨૪૧૬ |
૨ |
અંગ્રેજી માધ્યમ |
૬૩ |
૩ |
હિન્દી માધ્યમ |
૫ |
|
કુલ |
૨૪૮૪ |
શિક્ષણ સહાયક ભરતી પસંદગી યાદી Notification, Qualification, Application 2024
Organization
Name |
શિક્ષણ
વિભાગ, ગુજરાત
સરકાર |
Post
Name |
શિક્ષણ
સહાયક |
Total
Posts |
2484 |
Job
Location |
Gujarat |
Start
Date |
10/10/2024 |
Last
Date |
21/010/2024 |
Application
Mode |
Online |
Join
Whatsapp Channel |
|
Join
Telegram Channel |
Age Limit : 39 year (See category relaxation)
Important Links
Apply Online Click Here
WhatsApp Channel Click Here
How To Apply
શિક્ષણ વિભાગની પ્રમાણિત
વેબસાઈટ https://www.gserc.in
ઉપર આપવામાં આવેલી સૂચનાઓ ધ્યાને લેવી.
સૌથી પ્રથમ ઉમેદવારો પોતાની
લોગ ઇન આઇ.ડી દ્વારા વેબસાઈટ પર લોગ ઈન કરવું.
લોગ ઈન કર્યા બાદ ઉમેદવારે
પોતાની નવી અરજી કરવી. નવી અરજી ફરજીયાત હોય તેવા દરેક સેલમાં સચોટ માહિતિ ભરવી.
ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે
અરજી માટેની નિયત કરેલ અરજી ફી સમયમર્યાદામાં ભરવી.
ફી ભર્યા બાદ ઉમેદવારે ફરીથી
પોતાની અરજીને એકવાર ધ્યાનથી જોઈ લેવી.
છેલ્લે જો તમારી અરજી ફાઈનલી
કન્ફર્મ કરવી.
જો તમારી અરજીમાં કોઈ ભૂલ
કે ક્ષતિ તમને ધ્યાનમાં આવે તો તમારે જુની અરજીને વિથડ્રો(પાછી ખેંચવી) અને ફરીથી નવી
અરજી માટેની સંપૂર્ણ પ્રક્રિયા અનુસરવી તથા અરજી ફિ ભર્યા બાદ તેને ફાઈનલ કન્ફર્મ કરવાની
રહેશે.
ઉપરોક્ત જાહેરત મુજબ કોણ
અરજી કરી શકશે ?
TAT(HS) – 2023ની પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર.
અરજી કરવાની છેલ્લી તારીખ
કઈ છે ?
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧/૧૦/૨૦૨૪ છે.
Please share with Your friends, Heartily Good Luck !!!
Please share with Your friends, Heartily Good Luck !!!
Comments
Post a Comment