GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025
જાહેરાત ક્રમાંક : COH/202425/1
કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ,
અને તબીબી શિક્ષણ, ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની
સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફનર્સ વર્ગ-3ની કુલ 1903
ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન માધ્યમથી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન
અરજીઓ મંગાવવામાં આવે છે. આ સંપુર્ણ આર્ટિકલમાં અરજી માટે જરૂરી માહિતિ સરળ રીતે ઉપલબ્ધ
છે.
પાત્રતા ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે
તેઓ અંતિમ તારીખ પહેલા ફોર્મ ભરી દે તથા અરજી કરતા પહેલા પોતાની જરૂરી લાયકાત માટેના
બધા ડોક્યુમેન્ટની વિગતો સાચી ભરે જેથી ભવિષ્યમાં ગેરલાયક ના ઠરે.
GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025
Organization
Name |
ગુજરાત તબીબી વિભાગ |
Post Name |
સ્ટાફ નર્સ વર્ગ-03 |
Total Post |
1903 |
Salary
& Pay Scale |
40,800 Fix
pay for 5 Year No other Allowance
for 5 Year [Grade Pay
– 05, 7th CPC (29,200-92300)] |
Job
Location |
Gujarat |
Application
Mode |
Online |
Educational
Qualification |
B.Sc (Nursing)
regular, Or GNM (General
Nursing & Midwifery Or ANM (Auxiliary
Nurse Midwifery) Or F.H.W (Female
Health Worker) જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10
વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય. |
Skills
Required |
અરજી કરતી વખતે ગુજરાત નર્સીગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ
નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનું કાયમી અને સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવું
ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો
રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. |
Age Limit |
21 to 45
years See detailed notification for age relaxation. |
Application
Fee |
300 Rupees
for UR Category Non-Refundable 0 Rupees
for other Category |
Important Note
See detailed official notification for Age relaxation, exam process, Physical standard, reservation and other detailed if you are eligible.
S.E.B.C કેટેગરી NCL ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. આ પ્રમાણપત્ર તા. 01/04/2022 થી તા. 03/11/2024 દરમ્યાન મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતાં હશે તો જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ તેમજ અનામત જ્ગ્યાનો લાભ મળશે.
GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025
લેખિત પરીક્ષા O.M.R પધ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષા કુલ 2(બે) પેપર દ્વારા લેવામાં
આવશે.
દરેક પ્રશ્નનો 01(એક) ગુણ
રહેશે તથા દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે 0.25 ગુણ બાદ કરવામાં આવશે.
પેપર 01(એક) લેખિત પરીક્ષા
ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે તથા પેપર 02(બે) ફક્ત ગુજરાતી ભાષામાં જ આપી
શકાશે.
પેપર 01 માટે 40% તથા પેપર 01 માટે 35% ગુણ લાવવા જરૂરી છે. પરીક્ષા માટેનો સમય 2(બે) કલાકનો રહેશે તથા બન્ને પેપરમાં પાસ થવું જરૂરી છે.
Syllabus
Sn. |
Subject |
No. of
Questions |
Marks |
Time |
1 |
Fundamental of Nursing |
20 |
20 |
2 Hour |
2 |
Surgical
Medical (Nursing) |
20 |
20 |
|
3 |
Midwifery
and Pediatric Nursing |
20 |
20 |
|
4 |
Mental
Health & Psychiatric Nursing |
20 |
20 |
|
5 |
Community Health
Nursing |
20 |
20 |
|
6 |
Gujarati Bhasha |
30 |
30 |
|
7 |
Gujarati Grammer |
40 |
40 |
|
8 |
Gujarati
Sahitya |
30 |
30 |
|
Total |
200 |
200 |
ઉપરોક્ત નર્સીંગ માટેનો અભ્યાસક્રમ ઈન્ડીયન નર્સીંગ કાઉન્સીલ દ્વારા નિર્ધારિત કરેલ મુજબનો રહેશે.
GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025
Start Date |
05/10/2024 02:00 PM |
End Date |
03/11/2024 23:59 PM |
Official
Website Click Here
Health Department website Click Here
Official Notification
Click Here
Apply online Click Here
Join Us
WhatsApp Channel Click Here
Telegram Channel Click Here
How to Apply
1.ઉમેદવારે અરજી કરતા પહેલાં જરૂરી લાયકાત તથા જાહેરાતની વિગતો તપાસી લેવી.
અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં
આવશે.
2.સૌપ્રથમ ઉમેદવારે https://ojas.gujarat.gov.in
વેબસાઈટ
પર જવું.
3.અહીં ઓનલાઈન એપ્લાઇ પર કલીક કરવું તથા
જાહેરાત સિલેક્ટ કરવી.
ઉમેદવારે લાલ ફુંદડીવાળી વિગતો ફરજીયાત
ભરવાની રહેશે.
4.ફોટો 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ
તથા સહી 2.5 સે.મી ઉંચાઈ અને 7.5 સે.મી પહોળાઈ ધરાવતી અપલોડ કરવાની રહેશે.
5.ફોટો અને સહી jpg
formatમાં 15 કે.બી થી વધુ સાઈઝથી નાનો અપલોડ કરવાનો
રહેશે.
ઉમેદવારે અરજી
માટે જરૂરી વિગતો ભર્યા બાદ ફોર્મ સબમીટ કરવું, ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી નંબર આપવામાં આવશે જેને કોપી
કરી ફરી ઉમેદવારે ફોર્મ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે.
6.ઉમેદવારે
ફોર્મ અને ચલણની પ્રિંટ કાઢી લેવી જેથી ભવિષ્યમાં કામ લાગે.
7.ચલણ ઓનલાઈન અથવા પોસ્ટ ઓફીસમાં ભરી શકાશે. ઓફલાઈન ચલણ ભરવા માટે ચલણની 3 કોપી કઢાવી લેવી.
ABBREVIATION
USED
B.Sc : Bachelor of Science
GNM : General
Nursing & Midwifery
ANM : Auxiliary
Nurse Midwifery
F.H.W : Female
Health Worker
UR : Unreserved Category
OBC : Other Backward Class
SEBC : Socially and Economically
Backward Classes
EWS : Economically Weaker
Section
ST : Scheduled Tribes
SC : Scheduled Castes
NLC : Non-Creamy Layer
CPC : Central Pay Commission
GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025
Candidates
are always advised to read official notification for more clarification.
Comments
Post a Comment