GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024
જાહેરાત ક્રમાંક : 47/2024-25
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2023-24 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, , વર્ગ-01, મુલ્કી સેવા, વર્ગ-01 અને વર્ગ=-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-02ની જગ્યાઓ પર ભરતી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઉપરોક્ત સેવાઓ માટે
નીચે મુજબની પરીક્ષા પધ્ધતિ અનુસરવામાં આવશે. આ પરીક્ષા મુખ્ય ત્રણ તબક્કામાં જેમાં
પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ(ઇન્ટરવ્યુ) કસોટી દ્વારા લેવામાં
આવશે. પ્રાથમિક પરીક્ષામાં મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં
આવશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને તબક્કાવાર મૌખિક કસોટી માટે મંડળ
દ્વારા બોલાવવામાં આવશે.
નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે.
મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના
અર્થઘટનના ઉદ્ભવતા પ્રશ્ના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમ
પ્રાથમિક પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે. પ્રાથમિક
પરીક્ષામાં કુલ 2 પેપર લેવામાં આવશે જેમાં પેપર દીઠ 3 કલાક એમ કુલ 6 કલાક સમય આપવામાં
આવશે. પ્રાથમિક પરીક્ષા માટે પેપર દીઠ ગુણભાર 200 ગુણ એમ કુલ 400 ગુણમાં લેવામાં આવશે.
પ્રાથમિક
પરીક્ષા પધ્ધતિ |
||||
ક્રમ |
પરીક્ષાનો
પ્રકાર |
પ્રશ્નપત્રનું
નામ |
સમય |
ગુણભાર |
૦૧ |
|
સામાન્ય અભ્યાસ-01 |
3 કલાક |
૨૦૦ |
૦૨ |
સામાન્ય અભ્યાસ-02 |
3 કલાક |
૨૦૦ |
|
કુલ
ગુણ |
૪૦૦ |
01 ઈતિહાસ
02 સાંસ્કૃતિક વારસો
03 ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય
સંબંધો
04 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
સામાન્ય અભ્યાસ પેપર-02 નો વિગતવાર અભ્યાસક્રમ
01 ભારતીય અર્થતંત્ર અને આયોજન
02 ભૂગોળ
03 વિજ્ઞાન અને ટેકનોલોજી
04 પ્રાદેશિક, રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
મુખ્ય પરીક્ષા પધ્ધતિ અને વિગતવાર અભ્યાસક્રમ
મુખ્ય પરીક્ષા કુલ 900 ગુણની લેવામાં આવશે જેમાં
કુલ 06 પેપર હશે તથા પેપર દીઠ ગુણભાર 150 રહેશે. પ્રાથમિક પરીક્ષાના ગુણ અહીં ગણવામાં
આવશે નહીં તથા મુખ્ય લેખિત પરીક્ષાના કુલ 900 તથા વ્યક્તિત્વ(ઇન્ટરવ્યુ) કસોટીના 100
ગુણ એમ કુલ 1000 ગુણને આખરી પસંદગી માટે ગણતરીમાં લેવામાં આવશે.
મુખ્ય
પરીક્ષા પરીક્ષા પધ્ધતિ |
||||
ક્રમ |
પરીક્ષાનો પ્રકાર |
પ્રશ્નપત્રનું
નામ |
સમય |
ગુણભાર |
૦૧ |
વર્ણનાત્મક |
ગુજરાતી |
૩ કલાક |
૧૫૦ |
૦૨ |
અંગ્રેજી |
૩ કલાક |
૧૫૦ |
|
૦૩ |
નિબંધ |
૩ કલાક |
૧૫૦ |
|
૦૪ |
સામાન્ય અભ્યાસ
0૧ |
૩ કલાક |
૧૫૦ |
|
૦૫ |
સામાન્ય અભ્યાસ
0૨ |
૩ કલાક |
૧૫૦ |
|
૦૬ |
સામાન્ય અભ્યાસ
03 |
૩ કલાક |
૧૫૦ |
|
લેખિત પરીક્ષાના
કુલ ગુણ (ફક્ત પ્રાથમિક
પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેમના માટે) |
૯૦૦ |
|||
વ્યક્તિત્વ કસોટી(ઈન્ટરવ્યુ)
(ફક્ત મુખ્ય પરીક્ષામાં
લાયક ઠરેલ હોય તેમના માટે) |
૧૦૦ |
|||
આખરી પસંદગી માટે
ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ |
૧૦૦૦ |
મુખ્ય પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ માટે નીચે આપેલી
લિંક ઉપર ક્લિક કરો.
Important Links
Join Us
WhatsApp Channel Click Here
Please share with Your friends, Heartily Good Luck !!!
Please share with Your friends, Heartily Good Luck !!!
Comments
Post a Comment