Skip to main content

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે.


જાહેરાત ક્રમાંક  GPSC/202425/47 થી GPSC/202425/67


જાહેરાત ક્રમાંક

સંવર્ગનું નામ

કુલ જગ્યાઓ

GPSC/202425/47

નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02

06

GPSC/202425/48

સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ-02

21

GPSC/202425/49

મદદનીશ બાગાયત નિયામક, વર્ગ 02

01

GPSC/202425/50

મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-02

03

GPSC/202425/51

કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-01 તથા નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-02

02 અને 15 કુલ 17

GPSC/202425/52

સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-03

153

GPSC/202425/53

સ્ટેનોગ્રાફર ગ્રેડ-01 (ગુજરાતી) વર્ગ-02

01

GPSC/202425/54

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-02

09

GPSC/202425/55

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-03

23

GPSC/202425/56

અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-03

12

GPSC/202425/57

પીડોડોન્ટીક્સ (પેડિયાટ્રિક) એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટીસ્ટ્રી વર્ગ-01

03

GPSC/202425/58

ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી વર્ગ-01

03

GPSC/202425/59

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

03

GPSC/202425/60

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

05

GPSC/202425/61

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

01

GPSC/202425/62

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

04

GPSC/202425/63

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

02

GPSC/202425/64

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

04

GPSC/202425/65

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

03

GPSC/202425/66

સહ પ્રાધ્યાપક, વર્ગ-01 (ડેન્ટલ સંવર્ગ)

01

GPSC/202425/67

નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ)

40

 

જાહેરાત ક્રમાંક GPSC/202425/59 થી જાહેરાત ક્રમાંક GPSC/202425/66 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સરકારી ડેન્ટલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે વિવિધ વિષયોના સહ-પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ)ને ધ્યાને લેવું, વધુ માહિતી માટે ઓજસ વેબસાઈટ પર વિગતો તપાસવી.

 

વય મર્યાદા

ઉપરોક્ત વિવિધ સંવર્ગોની જાહેરાતો માટે વય મર્યાદા ફોર્મ ભરવાની અંતિમ તારીખના રોજ ગણવામાં આવશે. વિવિધ અનામત વર્ગો માટે જગ્યાઓ હોય તો તેમને જરૂરી અનામત પ્રમાણપત્ર રજુ કરવા જેથી તેમને અનામત કેટેગરી મુજબ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.

 

Important Note


See detailed official notification for Age relaxation, exam process, Physical standard, reservation and other detailed if you are eligible.

 

Selection Process


ઉપરોક્ત વિવિધ સંવર્ગોની જાહેરાતો અંતર્ગત દરેક સંવર્ગ માટે વિવિધ તબક્કામાં પરીક્ષા લેવાનાર હોઈ તેના માટે સંપૂર્ણ જાહેરાત જોવા વિનંતી.


Important Date


START DATE

15/10/2024 00:01  

END DATE

30/10/2024 23:59

 

Important Links


Official Website Click Here

Official Notification Click Here

Apply Online Click here


Join Us 

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here 

 

How to Apply

1. Eligible candidates are advised to see the eligibility criteria before apply.

2. Application only accepted via online mode.

3. Go to http://gpsc-ojas.gujarat.gov.in official website to register online and fill-up form accurately. All necessary document must be issued by official authority before mentioned date.


ABBREVIATION USED


GPSC : Gujarat Public Service Commission


Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!

Comments

POPULAR POSTS

મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન

 મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભારતના 13મા વડાપ્રધાન, એક મહાન અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ પ્રાંતના ગાહ ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. 1947માં ભારતના વિભાજન સમયે તેમના પરિવાર દ્વારા ભારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું  હતું. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી. હતી. તેમણે 1991માં નાણાં મંત્રી તરીકે ભારતના આર્થિક સુધારણા કાર્યક્રમના સ્થાપક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2004માં તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનો કાર્યકાળ અનેક પડકારો અને વિવાદોથી ભરેલો હતો, પરંતુ તેમનો નમ્ર સ્વભાવ અને કાર્યકુશળતા માટે તેઓ જાણીતા હતા. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે અને દેશના નાગરિકો તેમને ભાવભીની શ્રદ...

ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ

  ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ રાજ્યપાલ કોણ છે? ભારતના સંવિધાન અનુસાર, દરેક રાજ્યમાં રાજ્યપાલ પદની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલ એક રાજ્યપાલ દરેક રાજ્યમાં હોય છે અને તે રાજ્યમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. બંધારણીય અનુચ્છેદો / બંધારણીય જોગવાઈઓ અનુચ્છેદ 153:  દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે. અનુચ્છેદ 154:  કાર્યપાલિકાની સત્તા રાજ્યપાલમાં નિહિત રહેશે. અનુચ્છેદ 155:  રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે. અનુચ્છેદ 156:  રાજ્યપાલની નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવશે. અનુચ્છેદ 161:  રાજ્યપાલને રાષ્ટ્રપતિ દ્વારા ગમે ત્યારે હટાવી શકાય છે.  રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ નિમણૂક સામાન્ય રીતે પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. રાજ્યપાલની સત્તાઓ રાજ્યપાલની સત્તાઓ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 153 થી 161માં વર્ણવવામાં આવી છે. આ સત્તાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં આપણે સરળતાથી સમજી શકીએ છીએ.  વિધાનસભા સંબંધિત સત્તાઓ: વિધાનસભાનું સત્ર બોલાવવું અથવા મુલતવી...

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

  ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India. ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના...