GPSC STI SYLLABUS PDF 2024-2025
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-03(STI) ની 300 જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ.
પરીક્ષા પધ્ધતિ
નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં
ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.
1. પ્રાથમિક
કસોટી વિષય કોડ - STP
ક્રમ |
પરીક્ષાનો પ્રકાર |
પ્રશ્નપત્રનું
નામ |
સમય |
કુલ ગુણ |
01 |
હેતુલક્ષી |
સામાન્ય અભ્યાસ |
2 કલાક |
200 |
મુખ્ય પરીક્ષા પધ્ધતિ
પ્રાથમિક
પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ
ક્રમ |
પરીક્ષાનો પ્રકાર |
પ્રશ્નપત્રનું નામ |
સમય |
કુલ ગુણભાર |
01 |
વર્ણનાત્મક |
ગુજરાતી |
3 કલાક |
100 |
02 |
અંગ્રેજી |
3 કલાક |
100 |
|
03 |
સામાન્ય અભ્યાસ 01 |
3 કલાક |
100 |
|
04 |
સામાન્ય અભ્યાસ 02 |
3 કલાક |
100 |
|
મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ |
400 |
નોંધ :
આખરી પસંદગી માટે મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણને ગણતરીમાં લેવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષા(પ્રાથમિક પરીક્ષા) માટેના વિવિધ વિષયો
01. ઇતિહાસ
02. સાંસ્કૃતિક વારસો
03. ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
04. ભારતીય અર્થતંત્ર અને આયોજન
05. ભૂગોળ
06. વિજ્ઞાન અને ટેક્નોલોજી
07. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
08. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
Important Links
Official Website Click Here
Syllabus PDF
Click Here
Join Us
WhatsApp Channel Click Here
ABBREVIATION USED
GPSC : Gujarat Public Service Commission
STI : State Tax Inspector
Please share with Your friends, Heartily Good Luck !!!
Please share with Your friends, Heartily Good Luck !!!
Comments
Post a Comment