GPSC SYLLABUS FOR Deputy Director of Horticulture, Class-01 2024-2025
જાહેરાત ક્રમાંક : GPSC/202425/18
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત નાયબ બાગાયત નિયામક (ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર), વર્ગ-01ની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રાથમિક કસોટીમાં ભાગ – 01 અને ભાગ – 02ના કુલ 3 કલાક (180 મિનિટ)ના સંયુક્ત પ્રશ્ન પત્રનો વિગતવાર અભ્યાસક્રમ. ભાગ 01નું પેપર 100 ગુણનું તથા ભાગ 02નું પેપર 200 ગુણ એમ કુલ 300 ગુણ અને 3 કલાકનો સમય પરીક્ષાર્થીને આપવામાં આવશે. ભાગ 01માં ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, અર્થતંત્ર અને આયોજન વગેરે વિષયોનો તથા ભાગ 02માં બાગાયત માટેના અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પરીક્ષા પધ્ધતિ
નોંધ: પ્રાથમિક પરીક્ષામાં ભાગ 01માં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્ન સંબંધિત ભાષામાં રહેશે. ભાગ 02 માટેનું પેપર અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ ભાગ – 01 |
||
માધ્યમ : ગુજરાતી
અને અંગ્રેજી કુલ ગુણ : 100 |
||
ક્રમ |
વિષય |
ગુણ |
01 |
ભારતની ભૂગોળ-
ભૌગોલિક,
આર્થિક, સામાજિક, કુદરતી
સંસાધન અને વસ્તી અંગેની બાબતો- ગુજરાતના ખાસ સંદર્ભ સાથે |
30 |
02 |
ભારતનો સાંસ્કૃતિક
વારસો- સાહિત્ય,
કલા, ધર્મ અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ
સાથે |
|
03 |
ભારતનો ઈતિહાસ-
ગુજરાતના ખાસ સંદર્ભ સાથે |
|
04 |
ભારતની અર્થવ્યવસ્થા
અને આયોજન |
|
05 |
ભારતીય રાજનીતિ
અને ભારતનું બંધારણ: 1.
આમુખ 2.
મૂળભૂત અધિકારો અને ફરજો 3.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 4.
સંસદની રચના 5.
રાષ્ટ્રપતિના સત્તા 6.
રાજ્યપાલની સત્તા 7.
ન્યાયતંત્ર 8.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના
પછાત વર્ગો માટેની જોગવાઈઓ 9.
નીતિ આયોગ 10. બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી
પંચ, કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, માહિતી આયોગ |
|
06 |
સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ
અને આઈ.સી.ટી |
10 |
07 |
રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો |
10 |
08 |
સામાન્ય બૌદ્ધિક
ક્ષમતા કસોટી (General Mental Ability Test) |
30 |
09 |
ગુજરાતી વ્યાકરણ |
10 |
10 |
English Grammar |
10 |
મુદ્દા ક્રમાંક 08 થી 10 માટેનો અભ્યાસક્રમ ધોરણ-12
સમકક્ષ રહેશે.
ભાગ
02 હોર્ટિકલ્ચર સંબંધિત |
પ્રશ્નો : 200 ગુણ : 200 માધ્યમ : અંગ્રેજી |
01. Fruit Science |
02.
Vegetable Science |
03.
Floriculture and Landscape Architecture |
04.
Plantation, Spices, Medicinal & Aromatic Crops |
05.
Post Harvest Technology |
06.
Natural Resource Management (Horticulture) |
07.
Basic Concepts for Horticulture |
08.
Scenario of Horticulture in the state |
09.
Hi-tech Horticulture |
10.
Weed Management in Horticulture Crops |
11. Principles of Seed Production and Quality
Control in Horticulture Crops |
12. Fundamentals of Soil and Water
Conservation Engineering |
13. Waste Management in Horticulture
Industry |
14.Various Schemes for Horticulture
Development of Central Government and Gujarat State Government. |
15.Organizational setup and functions of
various divisions/institutions/ boards under department of Agriculture and
Farmer’s Welfare and Department of Agricultural Research and Education,
Government of India. Horticulture division of State Government. |
16. Current Trends and Recent
Developments in the field of Horticulture. |
Join Us
WhatsApp Channel Click Here
Please share with Your friends, Heartily Good Luck !!!
Please share with Your friends, Heartily Good Luck !!!
Comments
Post a Comment