Skip to main content

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

જાહેરાત ક્રમાંક : 212/202324

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324,  વર્ગ – 03, CCE ગ્રુપ-A તથા ગ્રુપ-Bની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ-A તથા ગ્રુપ-B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે.

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324,  વર્ગ – 03, CCE ગ્રુપ-A તથા ગ્રુપ-Bની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ-A તથા ગ્રુપ-B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.  જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે.

મુખ્ય પરીક્ષાની ઓનલાઈન અરજી માટેની આવશ્યક સૂચનાઓ 


    01.ગ્રુપ-A તથા ગ્રુપ-B એમ બંને ગ્રુપ માટે ઓજસ વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


     2.  બંને ગ્રુપ માટે તા.15/10/2024ના રોજ બપોરે 02:00 કલાકથી તા.25/10/2024ના રોજ રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓજસ પરથી ઓનલાઈન અરજી કરવી.


      3.  જો ઉમેદવાર બંને ગ્રુપ માટે લાયક ઠરેલ હોય તો તે બંને ગ્રુપ અથવા તેની મરજી મુજબ કોઈ પણ ગ્રુપ માટે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકશે. જો ઉમેદવાર ફક્ત ગ્રુપ-A માટે લાયક ઠરેલ હશે તો તેણે ગ્રુપ-A માટે જ અરજી કરવાની રહેશે તથા જો ઉમેદવાર ફક્ત ગ્રુપ-B માટે લાયક ઠરેલ હશે તો તેણે ગ્રુપ-B માટે જ અરજી કરવાની રહેશે.


     4.  ઓનલાઈન અરજી માટે ઉમેદવારે ઓજસ વેબસાઈટ પર કોલલેટરના મેનુમાં જઈને Secondary Exam call Letter/ Preference મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.


     5. સ્ક્રિન પર ઉપરોકત જાહેરાત ક્રમાંક પસંદ કરી તમારો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખની વિગતો નાખવાની રહેશે તથા Captcha Code દાખલ કરી ઓકે પર ક્લિક કરવું. હવે સ્ક્રિન પર તમને કુલ ત્રણ વિકલ્પ જોવા મળશે જેમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.


    6. ઉમેદવારે ઓનલાઈન મુખ્ય પરીક્ષાની અરજીની સાથે જિલ્લાઓની પસંદગી પણ કરવાની રહેશે.


    7. ઉમેદવારે ધ્યાનમાં રાખવું કે તે જે ગ્રુપ માટે લાયક ઠરેલ હોય તે ગ્રુપ માટે અરજી કરે અન્યથા અરજી રદ થશે.

     

   Important Date


Start Date

15/10/2024 02:00 PM

End Date

25/10/2024 23:59 PM

 

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

Important Links


Official Website

Click Here

Official Notification

Click Here

Apply Online

Click Here

Prelim Result Group A

Click Here

Prelim Result Group B

Click Here

Whatsapp Channel

Click Here

Telegram Channel

Click Here

 


ABBREVIATION USED


CCECombined Competitive Exam


GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24


Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!

Comments

POPULAR POSTS

DAY 27 : DAILY ENGLISH Learning task English to Gujarati

DAY 27 : DAILY ENGLISH Learning task English to Gujarati Prime Minister Narendra Modi arrived in Rio de Janeiro, Brazil, on Monday to participate in the 19th G20 Leaders' Summit, scheduled for November 18 and 19. Upon his arrival, PM Modi expressed anticipation for meaningful discussions with world leaders and productive summit deliberations. Announcing his arrival, the Prime Minister tweeted, "Landed in Rio de Janeiro, Brazil, to take part in the G20 Summit. I look forward to the summit deliberations and fruitful talks with various world leaders". વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 અને 19 નવેમ્બરના રોજ નિર્ધારિત 19મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા સોમવારે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. તેમના આગમન પછી, પીએમ મોદીએ વિશ્વના નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચાઓ અને ફળદાયી સમિટ ચર્ચાની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમના આગમનની ઘોષણા કરતા વડાપ્રધાને ટ્વીટ કર્યું, "G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ઉતર્યા. હું વિશ્વના વિવિધ નેતાઓ સાથે સમિટની ચર્ચા અને ફળદાયી વાટાઘાટોની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનની યાદી 2024

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનની યાદી 2024 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આફ્રિકન દેશ નાઈજીરિયાનું સર્વોચ્ચ સન્માન આફ્રિકન દેશ નાઈજીરિયાએ વડાપ્રધાન મોદીને તારીખ 17 નવેમ્બર 2024ના રોજ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન "ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર"થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી વિશ્વના કુલ 15 દેશોએ પી.એમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. આ સાથે જ તેમને મળનારો આ 17મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ હશે. પી.એમ મોદીને સન્માનીત કરનારા દેશોની યાદી  ક્રમ દેશ એવોર્ડ વર્ષ રાજા/રાષ્ટ્રપતિ/વડાપ્રધાન રાજધાની ૦૧ નાઈજીરિયા ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજીર 17 નવેમ્બર 2024 રાષ્ટ્રપતિ: બોલા ટિનુબુ અબુજા ૦૨ ડોમિનિકા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર નવેમ્બર 2024 લુઈસ અબિનાડર સેન્ટો ડોમિગો ૦૩ રશિયા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયૂ ધ એપોસ્ટલ 2024 ...

DAY 25 : DAILY ENGLISH Learning task English to Gujarati

DAY 25 : DAILY ENGLISH Learning task English to Gujarati Supreme Court refuses to stay Nayab Singh govt's oath taking ceremony in Haryana. Saini will take oath as the chief minister of Haryana at a ceremony in Panchkula where Prime Minister Narendra Modi, BJP bigwigs and NDA partners will be in attendance today. The Supreme Court on Thursday refused to stay the oath taking ceremony of the Nayab Singh Saini-led BJP government in Haryana. SCએ હરિયાણામાં નાયબ સિંહ સરકારના શપથ ગ્રહણ સમારોહ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. સૈની પંચકુલામાં એક સમારોહમાં હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના મોટા નેતાઓ અને NDA ભાગીદારો આજે હાજરી આપશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે હરિયાણામાં નાયબ સિંહ સૈનીના નેતૃત્વવાળી ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. Today's Spelling and Paragraph Task Oath શપથ Ceremony સમારોહ Take લેવું Big wings મોટા નેતાઓ Attend હાજરી આપવી Refuse ઇનકાર કરવો, ખારીજ કરવું  Leadership નેતૃત્વ   Spelling Count Day  25 ...

DAY 26 : DAILY ENGLISH Learning task English to Gujarati

DAY 26 : DAILY ENGLISH Learning task English to Gujarati India had highest number of diabetic  people in the world in 2022: Lancet Study India had the highest number of diabetics  globally in 2022, making up over a quarter  of the world's 828 million cases  according to a recent report by the NCD  Risk Factor Collaboration (NCD-RisC) and  the World Health Organisation (WHO).  The report, published in The Lancet, also  highlighted that nearly 62% of diabetics in  India were not receiving any treatment for  their condition. 2022 માં  ભારતમાં   વિશ્વમાં સૌથી વધુ  ડાયાબિટીસના દર્દીઓ હતા  : લેન્સેટ   અભ્યાસ 2022માં વૈશ્વિક સ્તરે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધુ હતી ,   એક ક્વાર્ટરથી વધુ  વિશ્વના  828   મિલિયન   કેસમાંથી  એનસીડીના તાજેતરના અહેવાલ મુજબ  રિસ્ક ફેક્ટર કોલાબોરેશન ( NCD-RisC)   અને  વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO).  ધ લેન્સેટમાં પ્રકાશિત અહેવાલ પ...