DAY 31 : DAILY ENGLISH Learning task English to Gujarati
Despite the falling mandi prices due to the kharif
crop arrival, the government is unlikely to remove the 20% export duty on
onions. Retail prices remain high, averaging ₹40/kg, reaching ₹50/kg in some
cities. Mandi prices at Lasalgaon have dropped by over 50%, but government
agencies have released 0.47 million tones of procured stocks at ₹35/ kg to
stabilize the market.
ખરીફ
પાકના આગમનને કારણે મંડીમાં ભાવ ઘટવા છતાં, સરકાર ડુંગળી પરની 20% નિકાસ જકાત દૂર કરે તેવી શક્યતા નથી.
છૂટક કિંમતો ઊંચી રહી છે, સરેરાશ
₹40/kg, કેટલાક
શહેરોમાં ₹50/kg સુધી
પહોંચી ગઈ છે. લાસલગાંવમાં મંડીના ભાવમાં 50% થી વધુનો ઘટાડો થયો છે, પરંતુ સરકારી એજન્સીઓએ બજારને સ્થિર
કરવા માટે ₹35/kgના
ભાવે ખરીદેલ 0.47 મિલિયન
ટન સ્ટોક બહાર પાડ્યો છે.
DAY 31 : DAILY ENGLISH Learning task English to Gujarati
Today's Spelling and Paragraph Task
Today's Spelling and Paragraph Task
Despite |
છતાં |
Fall |
પડવું, ઘટવું |
Mandi |
મંડી, માર્કેટ, બજાર |
Kharif
Crop |
ખરીફ પાક (શિયાળામાં લેવાતો પાક) |
Arrival |
આગમન, આવક |
Unlikely |
અસંભવિત, અશક્ય |
Remove |
દૂર કરવું |
Export
Duty |
નિકાસ જકાત |
Retail
Price |
છૂટક ભાવ, કિંમત |
Remain |
એની એજ સ્થિતિમાં રહેવું |
Dropped |
ઘટવું |
Released |
બહાર પાડવું |
Procured Stocks |
ખરીદેલ જથ્થો |
Stabilize |
સ્થિરતા, સ્થગિત, સ્થિર કરવું |
Spelling Count
Day | 31 |
Today | 14 |
Total | 388 |
DAY 31 : DAILY ENGLISH Learning task English to Gujarati
WhatsApp Channel Click Here
Telegram Channel Click Here
સરકારી જમાઈ વેબસાઈટ પર તમામ સરકારી જાહેરાતો, યોજનાઓ, સરળ અંગ્રેજી શીખો, કરન્ટ અફેર્સ વગેરેની માહિતી આપવામાં આવે છે.
જોબ અપડેટ માટે : www.sarkarijamai.com જુઓ તથા
સરકારી યોજનાઓ , કરંટ અફેર્સ, અંગ્રેજી શિખવા માટે : www.sarkarijamai.in જુઓ
Please share with Your friends, Heartily Good Luck !!!
Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for your support.
Please share with Your friends, Heartily Good Luck !!!
Comments
Post a Comment