Skip to main content

Posts

Showing posts with the label ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 જાહેરાત ક્રમાંક : 212/202324 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324 ,   વર્ગ – 03 , CCE   ગ્રુપ- A તથા ગ્રુપ- B ની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ- A તથા ગ્રુપ- B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે. GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન અરજી માટેની આવશ્યક સૂચનાઓ      01. ગ્રુપ- A તથા ગ્રુપ- B એમ બંને ગ્રુપ માટે ઓજસ વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.        2.    બંને ગ્રુપ માટે તા.15/10/2024ના રોજ બપોરે 02 :00 કલાકથી તા.25/10/2024ના રોજ રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓજ...

Forest Guard Physical Test schedule Notification out now 2024

 Forest Guard Physical Test schedule Notification out now 2024 વનરક્ષક વર્ગ – 03 જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, સંવર્ગની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે તારીખ , સમય તથા સ્થળની વિગતો નીચે મુજબ છે. વનવિભાગ દ્વારા ભરતી જાહેરાત ક્રમાંક FOREST/202223/1 અંતર્ગત C.B.R.T દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જે અંતર્ગત જાહેર કરાયેલ સંખ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી માટેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. અ.નં. વિસ્તાર જીલ્લાનું નામ પરીક્ષાની તારીખ અને સમય પરીક્ષાનું સ્થળ ૧ ઉત્તર ગુજરાત રિજિયન (ગાંધીનગર) સાબરકાંઠા , અમદાવાદ , ગાંધીનગર , કચ્છ , બનાસકાંથા , મહેસાણા તા: ૦૫/૧૦ થી ૦૬/૧૦/૨૦૨૪ સુધી સવારે ૦૫:૦૦ થી ૧૦:૦૦ સુધી SRP પરેડ ગ્રાઉન્ડ સેક્ટર – ૨૭ ગાંધીનગર ૨ મધ્ય ગુજરાત રિજિયન (વડોદરા) પંચમહાલ , છોટાઉદેપુર , ખેડા , આણંદ , વડોદરા , મહિસાગર , ...