GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક GPSC/202425/47 થી GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...
સરકારી જમાઈ વેબસાઈટ પર તમામ સરકારી જાહેરાતો, યોજનાઓ, સરળ અંગ્રેજી શીખો, કરન્ટ અફેર્સ વગેરેની માહિતી આપવામાં આવે છે. જોબ અપડેટ માટે : www.sarkarijamai.com જુઓ તથા સરકારી યોજનાઓ , કરંટ અફેર્સ, અંગ્રેજી શિખવા માટે : www.sarkarijamai.in જુઓ