GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025 જાહેરાત ક્રમાંક : COH/202425/1 કમિશનરશ્રી , આરોગ્ય , તબીબી સેવાઓ , અને તબીબી શિક્ષણ , ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફનર્સ વર્ગ-3 ની કુલ 1903 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન માધ્યમથી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સંપુર્ણ આર્ટિકલમાં અરજી માટે જરૂરી માહિતિ સરળ રીતે ઉપલબ્ધ છે . પાત્રતા ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખ પહેલા ફોર્મ ભરી દે તથા અરજી કરતા પહેલા પોતાની જરૂરી લાયકાત માટેના બધા ડોક્યુમેન્ટની વિગતો સાચી ભરે જેથી ભવિષ્યમાં ગેરલાયક ના ઠરે. GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025 Organization Name ગુજરાત તબીબી વિભાગ Post Name સ્ટાફ નર્સ વર્ગ-03 Total Post 1903 Salary & Pay Scale 40,800 Fix pay for 5 Year No other Allowance for 5 Year [Grade Pay – 05, 7 th C...
સરકારી જમાઈ વેબસાઈટ પર તમામ સરકારી જાહેરાતો, યોજનાઓ, સરળ અંગ્રેજી શીખો, કરન્ટ અફેર્સ વગેરેની માહિતી આપવામાં આવે છે. જોબ અપડેટ માટે : www.sarkarijamai.com જુઓ તથા સરકારી યોજનાઓ , કરંટ અફેર્સ, અંગ્રેજી શિખવા માટે : www.sarkarijamai.in જુઓ