Skip to main content

Posts

Showing posts with the label CCE

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 જાહેરાત ક્રમાંક : 212/202324 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324 ,   વર્ગ – 03 , CCE   ગ્રુપ- A તથા ગ્રુપ- B ની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ- A તથા ગ્રુપ- B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે. GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન અરજી માટેની આવશ્યક સૂચનાઓ      01. ગ્રુપ- A તથા ગ્રુપ- B એમ બંને ગ્રુપ માટે ઓજસ વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.        2.    બંને ગ્રુપ માટે તા.15/10/2024ના રોજ બપોરે 02 :00 કલાકથી તા.25/10/2024ના રોજ રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓજ...