Skip to main content

Posts

Showing posts with the label GPSC

GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024

GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024 જાહેરાત ક્રમાંક : 47 /2024-25 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 202 3 -2 4 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત  ગુજરાત વહીવટી સેવા , , વર્ગ- 01, મુલ્કી સેવા , વર્ગ- 01 અને વર્ગ=-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા , વર્ગ- 02 ની જગ્યાઓ પર ભરતી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઉપરોક્ત સેવાઓ માટે નીચે મુજબની પરીક્ષા પધ્ધતિ અનુસરવામાં આવશે. આ પરીક્ષા મુખ્ય ત્રણ તબક્કામાં જેમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ(ઇન્ટરવ્યુ) કસોટી દ્વારા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને તબક્કાવાર મૌખિક કસોટી માટે મંડળ દ્વારા બોલાવવામાં આવશે. પરીક્ષા પધ્ધતિ નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના ઉદ્‌ભવતા પ્રશ્ના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવામાં આવશે.   પ્રાથમિક ...

GPSC STI SYLLABUS PDF 2024-2025

GPSC STI SYLLABUS PDF 2024-2025   જાહેરાત ક્રમાંક GPSC/28/202425 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત   રાજ્ય વેરા નિરીક્ષક , વર્ગ- 03 (STI) ની 300 જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ . પરીક્ષા પધ્ધતિ નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. 1.      પ્રાથમિક કસોટી વિષય કોડ - STP ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણ 01 હેતુલક્ષી સામાન્ય અભ્યાસ 2 કલાક 200   મુખ્ય પરીક્ષા પધ્ધતિ પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણભાર 01 વર્ણનાત્મક ગુજરાતી 3 કલાક 100 02 અંગ્રેજી 3 કલાક ...

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક    GPSC/202425/47 થી  GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...