Skip to main content

Posts

Showing posts with the label Gujarat Education Board

Notification regarding selection list for the recruitment of Vidya Sahayak

Notification regarding selection list for the recruitment of Vidya Sahayak ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગ , સચિવાલય ગાંધીનગરના તા. 01/08/2024 ના જાહેરનામાં ક્રમાંક: GH/SH/ ૪૧/૨૦૨૪/ ED/MIS/e-file/ ૩/૨૦૨૪/૦૪૮૨/ G , શિક્ષણ વિભાગના તા. 11/01/2021 ના ઠરાવ ક્રમાંક ‌- મશબ/૧૧૧૬/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી , હિન્દી તથા અંગ્રેજી માધ્યમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજીત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS) – 2023 ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા , દ્વિસ્તરીય TAT(HS) – 2023   પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સહાયકની ભરતી માટે પસંદગી યાદી અંગેની જાહેરાત ક્ર...