Skip to main content

Posts

Showing posts with the label NOTICE

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 જાહેરાત ક્રમાંક : 212/202324 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324 ,   વર્ગ – 03 , CCE   ગ્રુપ- A તથા ગ્રુપ- B ની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ- A તથા ગ્રુપ- B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે. GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન અરજી માટેની આવશ્યક સૂચનાઓ      01. ગ્રુપ- A તથા ગ્રુપ- B એમ બંને ગ્રુપ માટે ઓજસ વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.        2.    બંને ગ્રુપ માટે તા.15/10/2024ના રોજ બપોરે 02 :00 કલાકથી તા.25/10/2024ના રોજ રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓજ...

વનરક્ષક ભરતી – ઉમેદવારોની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેના પ્રવેશપત્ર અંગે અગત્યની સુચનાઓ

  જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 વનરક્ષક ભરતી – ઉમેદવારોની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેના પ્રવેશપત્ર અંગે અગત્યની સુચનાઓ તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવા માટેની અગત્યની સુચનાઓ           (અ) જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 માં જણાવ્યા મુજબ વનરક્ષક સંવર્ગની જગ્યાઓ માટે વય-મર્યાદા , શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપ વગેરે તમો લાયકાય ધરાવો છો તથા આ પરીક્ષા માટે જરૂરી એવા શૈક્ષણિક પ્રમાણપત્રો ઉપરાંત અનામતનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા વર્ગ , નોન-ક્રિમિલેયર (પરિશિષ્ટ ક) સર્ટિફિકેટ , એન.સી.સી. ‘ સી ’ સર્ટિફીકેટ , રમત-ગમતનું પ્રમાણપત્ર , વિધવા પ્રમાણપત્ર જે તે વખતે જાહેરાતમાં દર્શાવેલ તારીખ સુધીમાં પ્રકાશિત થયેલ તમામ પ્રમાણપત્રો તમે ધરાવો છો તેવું માનીને આ પરીક્ષા માટે તમને પરવાનગી આપવામાં આવે છે. ઉપરોક્ત પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. શારીરિક ક્ષમતા કસોટી સમયે મુળ ઓનલાઈન અરજી તથા અરજીમાં દર્શાવેલ વિગતોના અનુસંધાને જરૂરી અસલ પ્રમાણપત્રો ઉમેદવારોએ સાથે લાવવાના રહેશે. શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલલેટર તથા કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રોની સ્વ-પ...

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

  ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India. ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના...

Notification regarding selection list for the recruitment of Vidya Sahayak

Notification regarding selection list for the recruitment of Vidya Sahayak ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગ , સચિવાલય ગાંધીનગરના તા. 01/08/2024 ના જાહેરનામાં ક્રમાંક: GH/SH/ ૪૧/૨૦૨૪/ ED/MIS/e-file/ ૩/૨૦૨૪/૦૪૮૨/ G , શિક્ષણ વિભાગના તા. 11/01/2021 ના ઠરાવ ક્રમાંક ‌- મશબ/૧૧૧૬/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી , હિન્દી તથા અંગ્રેજી માધ્યમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજીત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS) – 2023 ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા , દ્વિસ્તરીય TAT(HS) – 2023   પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સહાયકની ભરતી માટે પસંદગી યાદી અંગેની જાહેરાત ક્ર...