Skip to main content

Posts

Showing posts with the label OJAS

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

  ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India. ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના...

GPSC LATEST RECRUITMENT 2024 FOR VARIOUS POST

GPSC LATEST RECRUITMENT 2024 FOR VARIOUS POST જાહેરાત ક્રમાંક : 36/2024/25 : નર્મદા , જળસંપત્તિ , પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદદનીશ ઇજનેર (યાંત્રિક) , વર્ગ-2 ની કુલ 34 જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવા માટે તા: 18/09/2024 , 13:00 કલાક થી તા: 03/10/2024 , 23:59 કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ ( https://gpsc-ojas.gujarat.gov.in ) મંગાવવામાં આવે છે. આ જાહેરાતની અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ અથવા આયોગની વેબસાઇટ ( https://gpsc.gujarat.gov.in ) ઉપર જોવા વિનંતી છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર વંચાણે લઈને જ ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. GPSC announced recruitment for various post like Assistant Professor, Assistant Engineer, Additional City Engineer. Gujarat Public Service Commission had been published an advertisement for the posts for various field. To see the detailed recruitment refer official notification. The commission has announced 70 vacancies for various posts. Gujarat Public Service Commission has a governing body of Gujarat government to fill up various vacanci...