Skip to main content

Posts

Showing posts with the label PM MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનની યાદી 2024

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનની યાદી 2024 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આફ્રિકન દેશ નાઈજીરિયાનું સર્વોચ્ચ સન્માન આફ્રિકન દેશ નાઈજીરિયાએ વડાપ્રધાન મોદીને તારીખ 17 નવેમ્બર 2024ના રોજ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન "ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર"થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી વિશ્વના કુલ 15 દેશોએ પી.એમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. આ સાથે જ તેમને મળનારો આ 17મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ હશે. પી.એમ મોદીને સન્માનીત કરનારા દેશોની યાદી  ક્રમ દેશ એવોર્ડ વર્ષ રાજા/રાષ્ટ્રપતિ/વડાપ્રધાન રાજધાની ૦૧ નાઈજીરિયા ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજીર 17 નવેમ્બર 2024 રાષ્ટ્રપતિ: બોલા ટિનુબુ અબુજા ૦૨ ડોમિનિકા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર નવેમ્બર 2024 લુઈસ અબિનાડર સેન્ટો ડોમિગો ૦૩ રશિયા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયૂ ધ એપોસ્ટલ 2024 ...