Skip to main content

Posts

Showing posts with the label STATE GOVERNMENT

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક    GPSC/202425/47 થી  GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24

GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 જાહેરાત ક્રમાંક : 212/202324 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324 ,   વર્ગ – 03 , CCE   ગ્રુપ- A તથા ગ્રુપ- B ની પ્રાથમિક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગ્રુપ- A તથા ગ્રુપ- B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી તા.19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જાહેરાત મુજબ આગળના સ્ટેજની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવેસરથી ઓનલાઈન અરજી માટે નીચે મુજબની જરૂરી સૂચનાઓ ઉમેદવારે ધ્યાનમાં લેવી આવશ્યક છે. GSSSB CCE Prelim Result and Mains exam form fill up 2023-24 મુખ્ય પરીક્ષાની ઓનલાઈન અરજી માટેની આવશ્યક સૂચનાઓ      01. ગ્રુપ- A તથા ગ્રુપ- B એમ બંને ગ્રુપ માટે ઓજસ વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.        2.    બંને ગ્રુપ માટે તા.15/10/2024ના રોજ બપોરે 02 :00 કલાકથી તા.25/10/2024ના રોજ રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓજ...

GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025

GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025 જાહેરાત ક્રમાંક : COH/202425/1 કમિશનરશ્રી , આરોગ્ય , તબીબી સેવાઓ , અને તબીબી શિક્ષણ , ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફનર્સ વર્ગ-3 ની કુલ 1903 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન માધ્યમથી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સંપુર્ણ આર્ટિકલમાં અરજી માટે જરૂરી માહિતિ સરળ રીતે ઉપલબ્ધ છે . પાત્રતા ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખ પહેલા ફોર્મ ભરી દે તથા અરજી કરતા પહેલા પોતાની જરૂરી લાયકાત માટેના બધા ડોક્યુમેન્ટની વિગતો સાચી ભરે જેથી ભવિષ્યમાં ગેરલાયક ના ઠરે.   GNM Staff Nurse Class 03 Job notification, eligibility 2024 2025 Organization Name ગુજરાત તબીબી વિભાગ Post Name સ્ટાફ નર્સ વર્ગ-03 Total Post 1903 Salary & Pay Scale 40,800 Fix pay for 5 Year No other Allowance for 5 Year [Grade Pay – 05, 7 th C...

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

  ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India. ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના...