GPSC STI SYLLABUS PDF 2024-2025 જાહેરાત ક્રમાંક GPSC/28/202425 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષક , વર્ગ- 03 (STI) ની 300 જગ્યા પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ . પરીક્ષા પધ્ધતિ નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. 1. પ્રાથમિક કસોટી વિષય કોડ - STP ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણ 01 હેતુલક્ષી સામાન્ય અભ્યાસ 2 કલાક 200 મુખ્ય પરીક્ષા પધ્ધતિ પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેવા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ ક્રમ પરીક્ષાનો પ્રકાર પ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણભાર 01 વર્ણનાત્મક ગુજરાતી 3 કલાક 100 02 અંગ્રેજી 3 કલાક ...
સરકારી જમાઈ વેબસાઈટ પર તમામ સરકારી જાહેરાતો, યોજનાઓ, સરળ અંગ્રેજી શીખો, કરન્ટ અફેર્સ વગેરેની માહિતી આપવામાં આવે છે. જોબ અપડેટ માટે : www.sarkarijamai.com જુઓ તથા સરકારી યોજનાઓ , કરંટ અફેર્સ, અંગ્રેજી શિખવા માટે : www.sarkarijamai.in જુઓ