GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024 જાહેરાત ક્રમાંક : 47 /2024-25 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 202 3 -2 4 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત ગુજરાત વહીવટી સેવા , , વર્ગ- 01, મુલ્કી સેવા , વર્ગ- 01 અને વર્ગ=-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા , વર્ગ- 02 ની જગ્યાઓ પર ભરતી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઉપરોક્ત સેવાઓ માટે નીચે મુજબની પરીક્ષા પધ્ધતિ અનુસરવામાં આવશે. આ પરીક્ષા મુખ્ય ત્રણ તબક્કામાં જેમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ(ઇન્ટરવ્યુ) કસોટી દ્વારા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને તબક્કાવાર મૌખિક કસોટી માટે મંડળ દ્વારા બોલાવવામાં આવશે. પરીક્ષા પધ્ધતિ નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના ઉદ્ભવતા પ્રશ્ના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવામાં આવશે. પ્રાથમિક ...
સરકારી જમાઈ વેબસાઈટ પર તમામ સરકારી જાહેરાતો, યોજનાઓ, સરળ અંગ્રેજી શીખો, કરન્ટ અફેર્સ વગેરેની માહિતી આપવામાં આવે છે. જોબ અપડેટ માટે : www.sarkarijamai.com જુઓ તથા સરકારી યોજનાઓ , કરંટ અફેર્સ, અંગ્રેજી શિખવા માટે : www.sarkarijamai.in જુઓ